Cricket Sponsorship

Cricket Sponsorship

6 માર્ચ 2020 રમત ગમત ક્ષેત્રે દીપ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ ઉત્તમ કામગીરી. બ્રહ્મસમાજ દ્વારા YPL ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું, જેમાં *દીપ હોસ્પિટલ* અને *દીપ ફાઉન્ડેશન* દ્વારા ટીશર્ટ નું વિતરણ કરાયું હતું.રી